જીવ જોનેરે, બાલપણે ખેલ્યો ખેલ ઘણે.૨/૪

જીવ જોનેરે, બાલપણે ખેલ્યો ખેલ ઘણે. જી.જુવા થઇ કર્યા કર્મ કંઇ.  જી.૧
દામ વામે રાચ્યો આઠું જામે. જી. એમાં ભુલી રહ્યો ફોક ફૂલી.  જી.ર
વૃદ્ધ થયો પછે સૌથી ગયો. જી. એહ સમે દુઃખ આવી દમે.  જી. ૩
કાળ વેરી લીયે કંઠે ઘેરી. જી નિષ્કાળનંદ કે પડયો ફંદે.  જી. ૪ 

મૂળ પદ

મન મારારે વાત કઉં, સારી શિખ દઉં.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી