શિયા સારુંરે મમતકરી, તુતો જાછ મરી૪/૪

શિયા સારુંરે મમતકરી, તુતો જાછ મરી. શિ.મનમુખી નર થાછ દુઃખી શિ.૧

દો દન સારું બગાડે તારું. શિ. સબલ થઇ પીડે રંક કઇ. શિ. ર

કરી ઘાતું ભેળું લે છે ભાતું. શિ. સુખ ત્યાગી દુઃખ લેછે માગી. શિ.૩

ખાઇ ખોટ્ય બાંધે પાપ મોટ્ય. શિ.નિષ્કુળાનંદ ન ભજે ગોવિંદ. શિ. ૪

મૂળ પદ

મન મારારે વાત કઉં, સારી શિખ દઉં.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી