કળીમળ રૂપે કામળી, પૂર્ણ હતું પાપ, ૧/૧

કળીમળ રૂપે કામળી, પૂર્ણ હતું પાપ,
મહારાજે મોટી મહેર કરી, સબળ કાઢ્યો સંતાપ.  
ત્યાગ હીણા જે તપસી, સુણો સંત સુજાણ,
કામળી કારણ જે કરગર્યા, વર્ણવું તેની હું વાણ.  

મૂળ પદ

કળીમળ રૂપે કામળી, પૂર્ણ હતું પાપ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી