આવો મળીયે દુઃખડાં દળીયે, અલબેલાજી આવો મળીયે.૧/૪

 
આંગણિયે ઝાઝું શું ભણીયે, એ ઢાળ.
આવો મળીયે દુઃખડાં દળીયે, અલબેલાજી આવો મળીયે.
દરશન દૈયે દુર ન રૈયે, આવો ફૂલાળા મારા ફળીયે.     અ. ૧
શોકડલીનું સાલ ટળ્યું છે, કોણ ચિંધે હવે આંગણિયે.                અ. ર
છોગાં મેલી હવે આવો છોગાળા, કોયેના ખાળ્યા નવ ખળીયે.   અ.૩
નિષ્કુળાનંદના નાથ પ્યારા, અમ પર અઢળ ઢળિયે.                અ. ૪

મૂળ પદ

આવો મળીયે દુઃખડાં દળીયે, અલબેલાજી આવો મળીયે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અનમોલ,સ્વરિત

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

રજની કુબાવત તથા અમિત વ્યાસ (સ્વરકાર)
રસિક પિયા ઘનશ્યામ
Studio
Audio
1
0