મુખ જોઇ મન રહ્યું મોઇ, મોહનજી તારું મુખ જોઇ.૪/૪

મુખ જોઇ મન રહ્યું મોઇ, મોહનજી તારું મુખ જોઇ.

અવર પુરુષની આશ તજી છે, તમ વિન્યા નવ્ય ગમે કોઇ. મો. ૧

મીઠડાબોલાજી મૂરતિ તારી, પ્યારા મેં ચિતમાં લીધી પ્રોઇ. મો.ર

કમળ નેણ કંકોળેલ વાલા, હેતે ભર્યાં અતિ દીસે દોઇ. મો. ૩

નિષ્કુળાનંદના નાથ તમારું, રુપ જોઇ દલ દાઝ્ય ખોઇ. મો. ૪

મૂળ પદ

આવો મળીયે દુઃખડાં દળીયે, અલબેલાજી આવો મળીયે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0