શ્યામ સુંદર સુખદાની, લખી રૂપ લોભાની૪/૪

શ્યામ સુંદર સુખદાની, લખી રૂપ લોભાની. શ્યામ૦
રૂપ લોભાની છબી મનમાની, ચરનકમલ લપટાની,
પ્રેમ મગન ભઇ તન સુધ ભૂલી, નિરખી મેં રૂપનિધાની. લ૦ ૧
મોર મુગટ શિર કાનમેં કુંડળ, સુંદર ચંચલવાની,
કેસર તિલક ભાલ બિચ નિરખી, મૂરતિ મન ઠહરાની. લ૦ ૨
શ્રી ઘનશ્યામ મનોહર મૂરતિ, પ્રીત કરી ઉર આની,
અવધપ્રસાદ નાથકો મહિમા, ગાવત હે મુનિ જ્ઞાની. લ૦ ૩

મૂળ પદ

બાવરી કર ડારી, મોહન બનવારી

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી