ડસીલાલાલ ડસ ઘણો રાખી રહો દલમાં.ડ.૬/૮

ડસીલાલાલ ડસ ઘણો રાખી રહો દલમાં.ડ.

કામ પડે પોંખો કોયે પલમાં.ડ. ૧

વિસરતિ નથી કોયે વાતડી.ડ.

ઘટમાં ભરીછે ઘણી ઘાતડી.ડ. ર

વાતમાં લીઉંછું હું તો વરતી.ડ.

તમથી હીફુંછું ડરતી.ડ. ૩

કાળો ગોરો નહીં જો કૈયે અમે.ડ.

ખેદને ખાંખત્ય મોકજો તમે.ડ. ૪

ગોળી ઢોળી મઇની મ ચાલશો.ડ.

મંદિરમાં માંકડા મ ઘાલશો.ડ. પ

પાકશાળા પાવન તમે કરી.ડ.

એવું ઘટે ન તમને હરિ.ડ. ૬

માણસની રીત્યે હરિ હાલીયે. ડ.

વાટેઘાટે છેડલો ન ઝાલીયે.ડ. ૭

નિષ્કુળાનંદના સ્વામી તમે.ડ.

નિત્ય ઉઠી કેટલું સાંખું અમે.ડ. ૮

મૂળ પદ

રસીલા લાલ રસે ભરી છે તારી આંખડી

મળતા રાગ

ગરબી ઢાળ : આવોને ઓરા છેલછબીલા

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી