તમે અલ્પવ્ય મ કરો અમારીરે, આનંદી અલ્પવિલા.૨૩/૨૪

તમે અલ્પવ્ય મ કરો અમારીરે, આનંદી અલ્પવિલા.

નિત્ય ઉઠી નહીં સાખું તમારીરે.આ. ૧
અમે નંદ જશોદાને જઇ કેશુંરે.આ.
ઘણું ઝગડી ઝડાકા લેશુંરે.આ. ર
કેશું માયલા મરમની વાતરે.આ.
પછે બંધાશો બેઉ હાથરે.આ. ૩
મેં તો જીવન જુગતિ ઘણી જોઇરે.આ.
મુને કળ ન પડી હરિ કોયેરે.આ.૪
આવું આંગણે દેખું ઘરમાંયેરે.આ.
ગરું ઘરમાં ન દેખું હું કયાંયેરે.આ. પ
થઇ આકુળ વ્યાકુળ અકળાઉરે.આ.
પછે શેરીએ શોધવાને જાઉરે. આ.૬
જોઉ અરું પરું વળતી હું વરુંરે.આ.
જઇ ગોરસ ઘરનાં સંભાળુંરે.આ. ૭
તેતો સર્વે સંભાળી વળી પીધાંરે.આ.
મારા વલોણાની વાટ ઉઠાડીરે.આ. ૮
તેને મગન રહી છું મન માંયે રે
સ્વામી નિષ્કુળાનંદના અનાડીરે.આ. ૯

મૂળ પદ

તમે હેત ઘણું રાખોછો હૈયેરે, હરિવર હેતકારી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી