છોગાળા તારાં છોગલાં ઉપર, વાલમજી જાઉં વારી રે ૪/૮

છોગાળા તારાં છોગલાં ઉપર, વાલમજી જાઉં વારી રે		...૧
નટવર નાગર સુખના સાગર, મન માન્યા મુરારી રે		...૨
કાન ગોવાળા ને વાંસળીવાળા, તમે મીરાંથ્ય છો મારી રે	...૩
નંદના લાલા લાગો અતિ વાલા, ગુણવંતા ગિરધારી રે		...૪
નિષ્કુળાનંદના સ્વામી શામળિયા, હું છઉં દાસી તમારી રે	...૫

 

મૂળ પદ

લટકાળો લટકંતો રે આવે, મોહન મોરલી વાતો રે

મળતા રાગ

ગરબી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


નમન હું કરું
Studio
Audio
0
0