મારાં સમ મંદિરિયે મારે, રાજ રહો રંગભીનારે.૫/૮

મારાં સમ મંદિરીયે મારે, રાજ રહો રંગભીનારે. મારાં.
પલ એક સુખ દઇને સધાવ્યા, કેની બીકે એવા બિનારે. મા. ૧
શિદ ઉધડકીને ઉઠો છો એવા. નિઃશંક રહો નાથ દીનારે. મા. ર
ભળકી ન ભાગીયે ભૂધર ભોળા, નહીં મેલું નાથ નવિનારે. મા. ૩
નિષ્કુળાનંદના સ્વામી શામળીયા, અમે રેશું આદિનારે. મા. ૪

મૂળ પદ

લટકાળો લટકંતો રે આવે, મોહન મોરલી વાતો રે

મળતા રાગ

ગરબી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી