સાચું કોને શામળીયારે વાલા, અમ ઘેરય કેમ ન ગોઠેરે.૬/૮

સાચું કોને શામળીયારે વાલા, અમ ઘેરય કેમ ન ગોઠેરે. સાચું કો.
કઇ સખીયે કોને કામણ કીધું, પ્રેમે ફરો તેની પુઠેરે. સાચું. ૧
કોયેક સખીને હેતે હળ્યાછો, જેમ વુઠા વરસે છે વુઠેરે. સાચું. ર
ઉપલે મને બોલાવો છો અમને, હૈયાનું જણાય છે હોઠેરે. સાચું. ૩
નિષ્કુળાનંદના નાથ તમ વિન્યા, અંતર અકુળાઇ ઉઠેરે. સાચું. ૪

મૂળ પદ

લટકાળો લટકંતો રે આવે, મોહન મોરલી વાતો રે

મળતા રાગ

ગરબી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હરિકૃષ્ણ પટેલ (સ્વરકાર)
સુપન અનુપમ
Studio
Audio
0
0