મોહનનું મુખ જોવાને માટે, લાલચ અમને લાગીરે. ૭/૮

મોહનનું મુખ જોવાને માટે, લાલચ અમને લાગીરે. મોહન.
પ્રેમનો પ્યારો નાથ અમારો, સુંદર શામ સુવાગીરે. મો. ૧
સુંદર વદનકમલ દલ લોચન, નિરખતાં ભાવટ્ય ભાગીરે. મો. ર
આપ્યુંરે સુખ દુઃખ દુર્ય કાપ્યું, તે કેમ મૂકાયે ત્યાગીરે. મો. ૩
નિષ્કુળાનંદનો નાથ નિરખતાં, આનંદ વધાઇ વાગીરે. મો. ૪

મૂળ પદ

લટકાળો લટકંતો રે આવે, મોહન મોરલી વાતો રે

મળતા રાગ

ગરબી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0