ભાગ્ય અમારે ભેટ્યા ભૂધરજી, અલબેલો અવિનાશિરે.૮/૮

ભાગ્ય અમારે ભેટ્યા ભૂધરજી, અલબેલો અવિનાશીરે. ભા.
છેલછબીલો રાજ રસીલો, વૃંદાવનનો વાસીરે. ભા.૧
નિરમળ કોમળ નાથ અમારો, રૂપાળો રૂપનો રાશીરે. ભા. ર
મૂર્તિ સારી નીરાત્યે નિરખતાં, કોટ્ય કર્મ જાયે નાસીરે. ભા. ૩
નિષ્કુળાનંદના નાથજી છઉં, ચરણ કમળની હું દાસીરે. ભા. ૪

મૂળ પદ

લટકાળો લટકંતો રે આવે, મોહન મોરલી વાતો રે

મળતા રાગ

ગરબી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી