ઘોડલે ઘણાં મુલે ચડીરેકે, આવો ધન દિન ધન ઘડીરે૫/૮

ઘોડલે ઘણાં મુલે ચડીરેકે, આવો ધન દિન ધન ઘડીરે. 
જરકસી જામા જો પેરી રેકે, આવો વાલા લટકાળા લેરીરે. 
શણગાર શોભીતા શરીરેકે, વેલા આવો વ્રજના વિહારીરે. 
દુઃખ જાયે મુખડલું દેખીરેકે, પાઘડલી પેચાળી પેખીરે. 
છોગલાંની છબીયે રહું છકી રેકે, મગન થાઉ મારા મન થકીરે. 
નિષ્કુળાનંદના નાથ નિરખુંરેકે, આવો ઓરા હૈડામાં હરખુંરે.  ૬ 

મૂળ પદ

આવો હરિ આનંદી ઓરારેકે, સુંદરવર સનેહી મોરારે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી