મનોહર મુખ જોવા તારુંરેકે, લલચાઇ મન રયું મારુંરે.૬/૮

મનોહર મુખ જોવા તારુંરેકે, લલચાઇ મન રયું મારુંરે. ૧

સુંદર મુખ દેખાડો સારુંરેકે, તમ પર તન મન હું વારુંરે. ર

નિરખું નયણ કમળ તોરારેકે, ઠરે તેણે લોચનીયાં મોરાંરે. ૩

પેખું હું તો પ્રેમ ભરી પ્રિતેરેકે, ચકોર ચંદ તણી રીતેરે. ૪

લેઉ સુખ મુખ જોઇ માવારેકે, પુરું મારા મન તણા ભાવારે. પ

સારું મારાં સર્વે અંગ કાજરેકે, નિષ્કુળાનંદ તણા રાજરે. ૬

મૂળ પદ

આવો હરિ આનંદી ઓરારેકે, સુંદરવર સનેહી મોરારે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી