છોગાવાળારે છોગાવાળા, છોગાવાળા હો છેલ૩/૮

છોગાવાળારે છોગાવાળા, છોગાવાળા હો છેલ.નયણા ઠરેછે નિરખી. છો.ટેક.
ઓરા આવોરે ઓરા આવો, આનંદી અલબેલ.હરિ મળીયે હરખી . છો. ૧
મલપંતારે મલપંતા, માવજી મારે મોલ.આવો કરો અમને સુખી. છો. ર
તેની વાલારે તેની વાલા, વાલા મ કરો વેલ.પ્રીત જોઉ હું પરખી. છો. ૩
ખેલાવીયેરે ખેલાવીયે, નાથ નિષ્કુળાનંદના ખેલ.લાલ લીયું છબી લખી. છો. ૪ 

મૂળ પદ

લટકાળારે લટકાળા, લાલ લટંકતો આવ્‍યા.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી