તમે મોરલડીને માંયે. સુંદર શામળારે.૨/૮

તમે મોરલડીને માંયે. સુંદર શામળારે.

આવું જીયાં તેડાવો ત્યાયે. પીયુ પાતળારે. ૧

તમે કરજો ગાનમાં સાન.સું. હું તો માંડી રહી છું કાન.પિ. ર

જૈંયે તેડો મારા રાજ.સું. તૈંયે મેલું કરવા કાજ.પિ. ૩

હું તો જોઇ રહીછું વાટ.સું. તેતો તમને મળવા માટ.પિ. ૪

મારા અંતરમાં એ આશ.સું.જાણું આવું તમારે પાસ.પિ.પ

મારૂં તમથી સરે કામ.સું. વાલા નિષ્કુળાનંદના શામ.પિ. ૬

મૂળ પદ

તારી વાંસલડીને વાજ, મીઠા માવજીરે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી