હું તો છઉં તમારી દાસ. છબીલા છેલજીરે.૬/૮

હું તો છઉં તમારી દાસ. છબીલા છેલજીરે.

મુને એક તમારી આશ. આવો અલબેલજીરે. ૧

વાલા મ કરો ઝાઝી વાર.છ. મારા પિયું પ્રાણ આધાર.આ. ર

વાલા આવો વધારો વાલ.છ. શિદ લલચાવોછો લાલ.આ. ૩

જ્યારે જોવું તમારું મુખ.છ. ત્યારે જાયે દલનું દુઃખ. આ. ૪

તમ વિન્યા તપે તન.છ. વાલા દેખાડો વદન.આ. પ

મારૂં મન પામે વિરામ.છ. વાલા નિષ્કુળાનંદના શામ.આ. ૬

મૂળ પદ

તારી વાંસલડીને વાજ, મીઠા માવજીરે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી