મારૂં તમશું બાંધ્યું તન. માણીગર મીઠડારે.૭/૮

મારૂં તમશું બાંઘ્યું તન. માણીગર મીઠડારે.

જોઇ જીવન મોયું મન.દયાળુ દીઠડારે. ૧

મેં તો કાનજી તારે કાજ.મા. મેં તો લોકની તજી લાજ.દ.ર

હું તો શામ લોભી તમ સાથ. મા. જ્યારે જોયા નયણે નાથ.દ. ૩

તારી લાવન સુણી લાલ.મા. હું તો નાથ થઇ નિહાલ.દ. ૪

તારી શોભા જોઇને શામ.મા. મારાં સરીયાં સર્વે કામ.દ. પ

આજ પોતી હૈયાની હામ.મા. વાલા નિષ્કુળાનંદના શામ. દ. ૬

મૂળ પદ

તારી વાંસલડીને વાજ, મીઠા માવજીરે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી