શ્રીજી આવ્યા છે બ્રહ્મધામથી સહજાનંદ સ્વામી સંતો લાવ્યા છે નિજધામથી સહજાનંદ સ્વામી ૧/૧

શ્રીજી આવ્યા છે બ્રહ્મધામથી સહજાનંદ સ્વામી,
સંતો લાવ્યા છે નિજધામથી સહજાનંદ સ્વામી...૧
આવ્યા છે દાદાને પરણાવા રે સહજાનંદ સ્વામી,
જસુબાને ધામમાં લઇ જાવા રે સહજાનંદ સ્વામી...૨
ભાગ્ય છે ભટવદર તણા રે સહજાનંદ સ્વામી,
આવ્યા છે સંતો ભકતો ઘણા રે સહજાનંદ સ્વામી...૩
કરશે તે તમારું કલ્યાણ રે સહજાનંદ સ્વામી,
આવ્યા છે જ્ઞાન કેરા પ્રાણ રે સહજાનંદ સ્વામી...૪

મૂળ પદ

શ્રીજી આવ્યા છે બ્રહ્મધામથી સહજાનંદ સ્વામી

મળતા રાગ

ઝાળા વાઢીને કરજો વાડ રે.

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન



પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0