તમ જેવા રે ધણી મારે માથ રે, હવે હેત ન કરું હળવા સાથે રે ૩/૪

તમ જેવા રે ધણી મારે માથ રે, હવે હેત ન કરું હળવા સાથે રે.ત.

હું તો કાવી રે ત્રિકમજી તારી રે, કેમ કરીશ હિણ્યપ હવે મારી રે. ત. ૧

મારે માથે રે મેણું માવા તારું રે, લેતાં નામ બીજાનું લાગે ખારું રે.ર

તમ સાથે રે મેં તો બાંધી બેલી રે, મર કહે કોએક ડાઇ કે ઘેલી રે. ત. ૩

તમ વિનારે બીજી બીક ગઇ રે, કહે નિષ્કુળાનંદ નિઃશંક થઇ રે. ત. ૪

મૂળ પદ

હું તો વારી રે વાલ્‍યમ તમ માથે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી