મારા મનમાં વસી, મોહનજી મર્માળી મુર્ત્ય તારી રે, ૧/૪

સુણ સાહેલી સદજાનંદ સંગાથે. એ ઢાળ.
મારા મનમાં વસી, મોહનજી મર્માળી મુર્ત્ય તારી રે,
તન મન ધન ધામ, ત્રિકમજી તમ ઉપર નાખું વારી. ટેક.
તારા મુખડાની લાગી માયારે, જસવંત જસોમતીના જાયારે,
કરું તમ ઉપર કુરબાણ કાયારે. મા. ૧
તારી મૂર્તિ જોઇ મગન રઉ છું રે, મારા અંતરમાંયે લખી લઉ છું રે,
દેજો દર્શન દાડીદાડી કઉ છું રે. મા. ર
તારા દર્શન વિના દલમા્ દુઃખડું રે, બીજું શું જોઇને લૈયે સુખડુ રેં,
માટે મેલું નહીં મોહન મુખડું રે. મા. ૩
શામ મૂર્તિ છો સુખનું ધામ રે, ઠાકરીયા ઠરવાનું ઠામ રે,
વાલા નિષ્કુળાનંદ તણા શામ રે. મા. ૪

મૂળ પદ

મારા મનમાં વસી, મોહનજી મર્માળી મુર્ત્ય તારી રે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ખુશાલ પાટડિયા
સારંગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0