ભકિતના જેવી રે, ભકિત મુજને દેજો ભકિતકુમાર,૧/૪

ભકિતના જેવી રે, ભકિત મુજને દેજો ભકિતકુમાર,
ધર્મના જેવો રે, ધર્મ મુજને આપો ધર્મકુમાર...૧
ઇચ્છારામજી રે, જેવી તુજમાં આત્મીયતા મારે થાય,
રામપ્રતાપજી રે, જેવી રહેજો શુરવીરતા સદાય...૨
સુવાસીની જેવો રે, ઘનશ્યામજી મારે સનેહ રહે સદાય,
જીહ્વા મારી રે, અખંડ સનેહે ઘનશ્યામ ઘનશ્યામ ગાય...૩
વરિયાળી જેવી રે, વાલમ મારે વાલપ તુજમાં થાય,
જ્ઞાનજીવનને રે, રહેજો સદાયે ધર્મના કુળની સહાય...૪
ભકિતકુમાર,

મૂળ પદ

ભકિતના જેવી રે, ભકિત મુજને દેજો

મળતા રાગ

દેજો દેજો ભક્તિ મુજને ....

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી