સોબત એ સબ જુઠ બનીહે, રામ વિન્યા તેરો કોન ધનીહે ૧/૪

રાગ ઠુમરી
સુનરે સખી આહિરકે છોરા, ઢાળ.
સોબત એ સબ જુઠ બનીહે. રામ વિન્યા તેરો કોન ધનીહે. સો.
માત રુ તાત ભયા ભગનીહે, તેરે પ્રતિત તો તેહ તનીહે. સો. ૧
તાહિમે નાર્ય શું પ્યાર ઘનીહે, જ્યાન ન જાન વા ઝેર કનિહે. સો.ર
હે અરિ એહિ સનેહિ ગનીહે, ફુલે ક્યા ફોક એ નાગ ફનીહે. સો. ૩
પ્યાર અસારસે બુદ્ધિ હનીહે, નિષ્કુળાનંદ તો સાચ ભનીહે. સો. ૪

મૂળ પદ

સોબત એ સબ જુઠ બનીહે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી