જુઠકી મુઠતે જોર ભરીહે, કોયકી વાત ન કાન ધરીહે ૨/૪

જુઠકી મુઠતે જોર ભરીહે, કોયકી વાત ન કાન ધરીહે.  જુ.
ન્યાયેકી ચ્યાય તે નાયે કરીહે, અંધ અશુદ્ધમેં બુદ્ધ ફરીહે.  જુ. ૧
માલ મેરી મલી મત હરિહે, ચેત અચેત એ કાળ છરીહે.  જુ. ર
ડારત માર તું નાયે ડરીહે, વાહિસેં ભાવસો ભૂલ્ય પરીહે.  જુ. ૩
આજ કે કાલમેં જાત મરીહે, નિષ્કુળાનંદ તોં કેત ખરીહે.  જુ. ૪ 

મૂળ પદ

સોબત એ સબ જુઠ બનીહે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી