હરિ હરિ હરિ રામ રામ રામ, નિત્‍ય ભજીલે નારાયણ નામ ૪/૪

પદ-૪-     પ૭૮

હરિ હરિ હરિ રામ રામ રામ,  નિત્‍ય ભજીલે નારાયણ નામ. હ.

કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ પુરણ કામ,  જપરે જીયે એહ આઠું હું જામ. હ. ૧

ગોવિંદ ગોવિંદ ગા ગુન ગ્રામ,  તાપ ત્રયે મેં ઠરવેકો ઠામ. હ. ર

કેશવ કૈજયું લૈયે વિશ્રામ,  યાઈસે અંતરે હોત આરામ. હ. ૩

 

સહજાનંદ સહજાનંદ શામ,  નિષ્‍કુળાનંદ સોયે સુખધામ. હ. ૪

મૂળ પદ

સોબત એ સબ જુઠ બનીહે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી