માસુમ મુખ મહારાજ આજ, દયા કરીને દેખાવજો હો. મા.૧/૪

રાગ પરજ
માસુમ મુખ મહારાજ આજ, દયા કરીને દેખાવજો હો. મા. ટેક.
જરકસી પાગ્ય કસુંબલ વાઘે, અલબેલાજી આવજોહો. મા. ૧
દર્શન દિજે વેલ્ય ન કીજે, મેર્ય મોહન મન લાવજોહો. મા. ર
અંગો અંગ આલિંગન લેવા, ભૂધર મુજને છે ભાવજોહો. મા. ૩
નિષ્કુળાનંદના નાથ પિયારા, હેતે હસિને બોલાવજોહો. મા. ૪

મૂળ પદ

માસુમ મુખ મહારાજ આજ, દયા કરીને દેખાવજો હો. મા.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી