સુંદર શામ સુજાણ પ્રાણ, પ્રીતમ બાંધા તમશું હો ૨/૪

સુંદર શામ સુજાણ પ્રાણ, પ્રીતમ બાંધા તમશું હો. સું.
આવો ઓરા પ્રાણ પિયારા, તમને જમાવીને જમશુંહો. સું. ૧
સુંદર સારી સેજ સમારી, રુડે રંગભર રમશુંહો. સું. ર
જેજે કાંયે કેશો જીવન, તેતો સર્વે ખમશુંહો, સું. ૩
નિષ્કુળાનંદના નાથ સલૂણા આવીને મળીયે અમશુંહો. સું. ૪

મૂળ પદ

માસુમ મુખ મહારાજ આજ, દયા કરીને દેખાવજો હો. મા.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી