નટવર સુંદર નાથ હાથ, જોડીને તમને કહું છુંહો ૪/૪

નટવર સુંદર નાથ હાથ, જોડીને તમને કહું છુંહો. ન.
તમ વિના ત્રિલોકમાં મારે, નથી કહું ખાઇ સમનેહો. ન. ૧
આશ ભરોસો એક તમારો, અલબેલાજી અમનેહો. ન. ર
દરશ પરસ વિના દલ દાઝે, આવી ઓલાવીએ દમનેહો. ન. ૩
નિષ્કુળાનંદના નાથ દયાળુ, ટાળો વિયોગ વિષમનેહો. ન. ૪

મૂળ પદ

માસુમ મુખ મહારાજ આજ, દયા કરીને દેખાવજો હો. મા.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી