હાંરે સુખકારી શામ મારારે૨/૪

હાંરે સુખકારી શામ મારારે, મુને પ્રીતમ લાગોછો પ્‍યારા. સુ. પ્‍યારા લાગોછો પ્રાણથી મુને, જોઇને જીવુંછું તુંને. સુ. ૧ પ્‍યારા તારી પ્રીતડી બંધાણી, લટકે તારે લોભાણી. સુ. ર આ તન મન જો તમ કારણે, વાલમ કરીશ વારણે. સે. ૩ નિષ્‍કુળાનંદના નાથ પિયારા, નહિ મેલું હવે નિયારા. સુ. ૪

હાંરે સુખકારી શામ મારારે, મુને પ્રીતમ લાગોછો પ્યારા. સુ.
પ્યારા લાગોછો પ્રાણથી મુને, જોઇને જીવુંછું તુંને. સુ. ૧
પ્યારા તારી પ્રીતડી બંધાણી, લટકે તારે લોભાણી. સુ. ર
આ તન મન જો તમ કારણે, વાલમ કરીશ વારણે. સે. ૩
નિષ્કુળાનંદના નાથ પિયારા, નહિ મેલું હવે નિયારા. સુ. ૪

મૂળ પદ

તારી મિટેરે મોહન મન હરિયાંરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી