લટકાળા લેરી પ્યારારે, હવે નાથ ન રૈયે ન્યારા ૩/૪

લટકાળા લેરી પ્યારારે, હવે નાથ ન રૈયે ન્યારા. લ.
ન્યારા ન રૈયે નાથજી મારા, પ્રીતમ પ્રાણ આધારા. લ. ૧
સદાયે સંગે રૈયે જો રંગે, અલબેલા અમ સંગે. લ. ર
દર્શન વિન્યા જે દિન જાય, તે કામ ન આવે કાંયે. લ. ૩
નિષ્કુળાનંદના નાથ સુવાગી, તારી મુને લાલચ્ય લાગી. લ. ૪

મૂળ પદ

તારી મિટેરે મોહન મન હરિયાંરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી