વાલૈડાનીવાતડીરે, બાલ સનેહીની બોલનીરે ૩/૪

વાલૈડાનીવાતડીરે, બાલ સનેહીની બોલનીરે,
ચોટી થઇ મારે ચિત, સાંભળતાં સુધ વિસરીરે,
જાણીયે ઢળીયું શિત, હો બેની વાલેડા. ૧
મીઠી જાણી વાણી મુખનીરે, સાંભળી થઇ થકીત,
કોઇ રીતે કાનમાંરે, ઉતારી રૂડી રીત. હો. ર
લદડું મારું ડોલાવિયુંરે, ઘાયલ થઇ સુણી ગીત,
ઘાટ તોનો મારા ઘટમાંરે, થઇ પરાણે પ્રીત. હો. ૩
વસ્ય કરી મુને વાલમેરે, મન હરિયું મારે મિત,
નિષ્કુળાનંદને સ્વામિયેરે, મેનુ કરી ચકીત. હો. ૪

મૂળ પદ

મોહનજીને મળવાને ભૂધરજીને ભેટવાને, તલપે છે મારું તન

મળતા રાગ

ઢાળ : વાલે વજાડી છે વાંસળી રે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી