હલ્યાનિ હેવર હાણે હેતું મોજયા પરડૈડા લો.૨/૪

હલ્યાનિ હેવર હાણે હેતું મોજયા પરડૈડા લો.
વિરમ ન કીજે આયું વારિડે, મોજયા પરડૈડા લો.
જિયા જયા જીવનડે મોજયા,
પ્રાણડે આયું સદકે વિંજયાનિ સેણે મથા,
તો નિધારું મોજયે તનમે. મો. વ્રહજિનિ વેદના ભારિડે. મો. જી. ૧
હલિ દેનિ વિઠે હૈયેમે. મો. સાલે તો તૌજયો સનેહડે. મો. જી.
વાલ્યમ તોજયે વિયોગે. મો. દાઝે તો મોજયોનિ દેહડે. મો. જી. ર
જયપ ન વરે જાગિદે. મો. સુમ દેનિ નાઇનિ સુખડે. મો. જી.
કેજેની વટ વિંજિ ચોજે. મો. તો ધારું દલડે જો દુઃખડે. મો. જી. ૩
જીની રખિદા તિનિ રોદિ. મો. આયું અયાબંદિનિ તોજી. મો. જી.
નિષ્કુળાનંદજાનિ સ્વામિ. મો. તો ધારું આય ધડિઓજી. મો. જી. ૪

મૂળ પદ

ઇજયાની ઓરા અસાં વટડે, મોજયા વાલ્‍યમની લો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી