વરસારો વરસણ આયો, મોજિ આયલનિલો, ૩/૪

વરસારો વરસણ આયો, મોજિ આયલનિલો,
ગર્જેતો ઘોરમ ઘોરડે, મોજિ આયલનિલો.
સજન સાંભરિયા. મોજયા. સજન સાંભરીયાસુખદેણડે,
આયું ઘેલડી ઘુમતિ હાણે ઘટડે, પિઉ પિઉની પોકારી. મો.
બારતો બોપૈ મોરડે. મો. સ. ૧
મડિમે નિઘરાત્યું. મો. વરે વરે ખગેતિ વિજડે. મો. સ.
ફડકે નિયે તિખે પાર્યું. મો. વૃહેની કરેતો વડિ ખિજડે. મો. સ. ર
સાંભરે ધારું સુનિ સેજયયું, મો. ખેણ થિયેતિ તિનિ ખટડે. મો. સ.
ડાટે ડિયે જોનિ દુઃખડે. મો. વિજિ ચોજે કેજે વટડે. મો. સ.૩
પિઉડે ઘારું પંડય પિડા. મો. કેડિ નિકરિયા આઉ ગાલડે. મો. સ.
નિષ્કુળાનંદજોનિ સ્વામિ. મો. ઇન ધારું આયુ વિહાલડે. મો. સ. ૪

મૂળ પદ

ઇજયાની ઓરા અસાં વટડે, મોજયા વાલ્‍યમની લો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી