જેડિ વિયોગ જિનિવિથા, મોજન ભેણુંનિલો, ૪/૪

જેડિ વિયોગ જિનિવિથા, મોજન ભેણુંનિલો,તેડિ નથિયે તરાઇડે, મોજિ ભેડુનિલો.
જીયડો જરેથો મોજો, જીયડો જરેથો આઠું,જામડે આયું, બરે થઇસ બે હાલડે બાઇ,
ઉડિ અંતરજિનિ પિડા. મો. બિયાન બુઝેનિ બારડે.  મો. જિ. ૧
ઘટમે નિઘાવ ઘાંસીજો. મો. યાઉન નિકસે પારડે.  મો. જિ.
સલ સનેજો સરિરે. મો. ખટકે તો વારમવારરે.  મો. જિ.ર
કેડોનિ ઉપાયે જો કરિયાં. મો. નાઇ ઓખદ ઉસદાદડે.  મો. જિ.
પ્રાણ નિવેદો પિડામે. મો. કરિયાંનિ કિત ફિરિયાદડે.  મો. જિ. ૩
દિલજો નિદર દલિલમે. મો. કઇ ન શકયા કે જે વટડે.  મો. જિ.
નિષ્કુળાનંદજોનિ સ્વામિ. મો. જાણે કાં જાણે મોજયો ઘટડે.  મો. જિ.૪ 

મૂળ પદ

ઇજયાની ઓરા અસાં વટડે, મોજયા વાલ્‍યમની લો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી