રે આવોને વાલમજી ઓરા, કરો મારા મનોરથ પુરારે૧/૪

રે વેચાણી હું હરિવરને હાથે. ઢાળ

રે આવોને વાલમજી ઓરા, કરો મારા મનોરથ પુરારે. આ. ટેક.

રે મનમાંછે મળવાનું મારે, ટળે તાપ તમને ભેટું તારે રે. આ. ૧

તે તમ વિન્યા નથી રેવાતું, વાલા આવો કરીયયે વાતુંરે. આ. ર

રે મેરય કરી મળીયે મોરારી, જોઇ ઠરે આંખડલી મારીરે. આ. ૩

રે નિષ્કુળાનંદનાસ્વામી, તમે મળે જાયે દુઃખ વામીરે. આ. ૪

મૂળ પદ

રે આવોને વાલમજી ઓરા, કરો મારા મનોરથ પુરારે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
વિડિયો
ખુશાલ પાટડિયા
અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Live
Video
0
0