રે મોહન મુખડલું તારું, જોઇ જોઇ મનમોયું મારુંરે ૨/૪

રે મોહન મુખડલું તારું, જોઇ જોઇ મનમોયું મારુંરે. મો.

રે આંખડલી છે અમરત્યની ભરી, તેણે મારાં પ્રાણ લીધાં હરિ રે. મો.

રે નાસકા નિરખી મેં નયણે, વળી લોભી મુખડાને વયણેરે. મો. ર

રે હસ હસિ કરોછો વાતું, સુંણી સુખ ક્યું નથી જાતુંરે. મો. ૩

રે ખાંતયે ખાંત્યે કરોછો ખ્યાલા, નિષ્કુળાનંદ તણા વાલારે. મો. ૪

મૂળ પદ

રે આવોને વાલમજી ઓરા, કરો મારા મનોરથ પુરારે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી