સ્વામિનારાયણ નાથરે, મારે શિર સ્વામિનારાયણ નાથરે૩/૪

સ્વામિનારાયણ નાથરે, મારે શિર સ્વામિનારાયણ નાથરે.
અવર દેવને હું સ્વપ્ને ન ઇછું, મન માનીયું મારું એ સાથરે.મા.૧
ભરતખંડના ભુપને ભાળી, હવે શિદને રયું અનાથરે.મા. ર
સર્વેના સ્વામી અંતરજામી, એવા જાણી સોપ્યો એને હાથરે.મા. ૩
નિષ્કુળાનંદ કે નિઃશંક થઇ, ગાઇશ એના ગુણ ગાથરે.મા. ૪

મૂળ પદ

સ્‍વામિનારાયણ દેવ રે, ભજ મન નરનારાયણ દેવ રે..

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રફુલ દવે
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
0
0