આવો અલબેલા, રંગડાના રેલા, ૧/૮

 

રાગ સોલા
મારે મોલે આવો હસીને બોલાવો એઢાળ છે
આવો અલબેલા, રંગડાના રેલા,
રે અમ પાસે, અતિ હુલાસે, રોજી રાજ. ૧
હરિ હેત આણી, પોતાના જાણી,
રે કર મેર, સદા મારે ઘેર, રોજી. ર
મુને આશા તારી, શામ સુખકારી,
રે વાહાલાજી, મુજ પર રાજી, રોજી. ૩
નિષ્કુળાનંદ, કહે જગ વંદ, રે
જીવન, થઇ પરસન, રોજી.૪ 

મૂળ પદ

આવો અલબેલા, રંગડાના રેલા,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી