વાલા વેલા આવો, શિદ લલચાવો, દયા કરી, આવીને હરિ, રોજી ૩/૪

વાલા વેલા આવો, શિદ લલચાવો, રે દયા કરી, આવીને હરિ, રોજી. ૧
વાટડી જોયે, નયણે રોયે, રે તમ વિન્યા, રંગના ભીના, રોજી. ર
અમે છઉં અનાથ, તેના તમે નાથ, રે દયા લાવી, અમ ઘેર આવી, રોજી. ૩
નિષ્કુળાનંદ, કહે સુખકંદ, રે દિનબંધુ, સુખના સિંધુ, રોજી. ૪

મૂળ પદ

આવો અલબેલા, રંગડાના રેલા,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી