અરજી અમારી, હરિ હૈયે ધારી રે પીયુ પ્રિતે, માહેરે ચિતે, રોજી ૪/૮

 અરજી અમારી, હરિ હૈયે ધારી, રે પીયુ પ્રિતે, માહેરે ચિતે,        રોજી. ૧

દિનના દયાલ, જન પ્રતિ પાલ, રે છોજી એવા, મુને સુખ દેવા, રોજી. ર
પ્રીતમ પિયારા, સનેહિ મારા, રે સર્વે રીતે, હેત સમેતે,              રોજી. ૩
નિષ્કુળાનંદ કહે વ્રજચંદ, રે કૃપા કરી, દયા દલ ધરી,               રોજી. ૪
 

મૂળ પદ

આવો અલબેલા, રંગડાના રેલા,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી