શામળા સુવાગી, અમને ત્યાગીરે આંણિવાર, હરિ હવે સાર, લ્યોજી રાજ ૫/૮

શામળા સુવાગી, અમને ત્યાગી, રે આંણિવાર, હરિ હવે સાર, લ્યોજી રાજ. ૧
કેને જો ભરાઁસે, મેલ્યા વાલા વાંસે, રે સુખકારી, ખબર મારી, લ્યો. ર
નાંખ્યાછે નોધારા, સિયાં સુલ મારાં, રે તે તપાસી, તેડીને પાસી, લ્યો.૩
નિષ્કુળાનંદ, કહે મુકુંદ, રે વેલા આવી, અમને બોલાવી, લ્યો. ૪

મૂળ પદ

આવો અલબેલા, રંગડાના રેલા,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી