અમને એકીલાં, મોહનજી મેલ્યાં, ૬/૮

 અમને એકીલાં, મોહનજી મેલ્યાં,

રે શું જાણી, હવે હરિ તાંણી, લ્યો.          ૧
રાન્યે રડવડતાં, મુક્યા છે પડતાં,
રે વેતે પુરે, હવે હજુરે, લ્યો.                  ર
ઘણી થઇ ઘણી, ન બણ્યાની બણી,
રે વનમાળી, મુને સંભાળી, લ્યો.           ૩
નિષ્કુળાનંદ, કહે ગોવિંદ,
રે અરજી મારી, સાંભળી મોરારી, લ્યો. ૪
 

મૂળ પદ

આવો અલબેલા, રંગડાના રેલા,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી