કરૂં છઉં પોકાર, વારમવાર, વાલા વળી, મારી સાંભળી, લ્યો ૭/૮

કરૂં છઉં પોકારવારમવારરે વાલા વળીમારી સાંભળી લ્યો. ૧

મારી જો વિનતિસુણો પ્રાણ પતિરે અવિનાશતેડી તમ પાસ લ્યો. ર

કેવાની કઇ છેઘણી થઇ છેરે અમ સાથેહવે ગ્રહિ હાથે, લ્યો. ૩

નિષ્કુળાનંદકહે ટાળો ફંદરે આંણીવારસાંભળી પોકાર લ્યો. ૪

મૂળ પદ

આવો અલબેલા, રંગડાના રેલા,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી