પોકારી પોકારી, હવે રીયા હારિ, ૮/૮

પોકારી પોકારી, હવે રીયા હારિ,
રે વાલા વારી, અમને ઉગારી, લ્યો. ૧
વિપત્યની વેલ્યા, કે શું થાશું ભેળા, રે થઇ ભારી, અમને તારી, લ્યો.
બઉ બઉ કેવું, ઘટે નહિ એવું, રે ગુણીને, શામળા સુંણીને. લ્યો. ૩
નિષ્કુળાનંદ, કે મારાં દુઃખ દ્વંદ, રે હરિ ટાળી હવે સંભાળી, લ્યો. ૪

મૂળ પદ

આવો અલબેલા, રંગડાના રેલા,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી