જૂઠી માયા કાયા પણ જૂઠી, તેમાં લોભાણો શું લે’રીજી ૩/૪

 જૂઠી માયા કાયા પણ જૂઠી, તેમાં લોભાણો શું લે’રીજી...ટેક.
તેં તો જાણ્યું જીવીશ જુગ ચારે, માથે ન દીઠો કાળ વેરીજી...જૂઠી૦ ૧
	માત તાત કેનાં સુત સંબંધી, કેનાં માલ ધન મેરીજી...જૂઠી૦ ૨
અંતકાળે કોઈ કામ ન આવે, જ્યારે લીએ જમ ઘેરીજી...જૂઠી૦ ૩
	ભૂલવણીમાં ભૂલી ભગવંત, ખાધાં ફળ ઝાઝાં ઝેરીજી...જૂઠી૦ ૪
નિષ્કુળાનંદ કહે ભજી લે ગોવિંદ, માની વાત સંત કેરીજી ...જૂઠી૦ ૫
 

મૂળ પદ

જુવો વિચારી આ સોબત સારી, એકાએકી ચાલ્‍યા ઉઠીજી,

મળતા રાગ

ગરબી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત
ઉપદેશરસ
Studio
Audio
0
0