હરિકું ન ગમે અહંકારીરે સંતો. હ.૪/૪

હરિકું ન ગમે અહંકારીરે સંતો. હ.

રાગી તાગી વનવાસી ઉદાસી,

મર કરત કઠીન તપ ભારી રે સંતો. હ. ૧

ચૌદ વિદ્યા ચાયે ચારૂ વદે વેદ, અષ્ટદશ આગમ વિચારી,

કરત કવિત પદ છંદ છપયે, અર્થ અનોપમ ધારી રે સંતો. હ. ર

તજી સુખ સંપત્ય વિપત્ય સહે તન, દિલ દામ વિસારી,

એતના કર ધરત જો અહંતા, તો ગયે સબ ગુન હારીરે સંતો. હ. ૩

શુભ ગુણ કો બી ગર્બ ન ગમત, અશુભકી તે ક્યા ઉચારી,

નિષ્કુળાનંદ કહે તજી અહં પદ, ભજીયે મુકુંદ મોરારી રે સંતો. હ. ૪

મૂળ પદ

કરના કઠીન નહિં ભાઇ, મન હઠ કર શીત સહે વૃષા તાપ સહે તન,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી