ધન્ય એહિ જન જો તાકું, લાલનકી લગન હે જાકું, ૪/૪

ધન્ય એહિ જન જો તાકું, લાલનકી લગન હે જાકું,

છોડી સબ આપકી મમતા, કરતહે પિવ કે ગમતા. ૧

જીહિ વિધિ રાજી હોયે શામ, કરત કર જોર સોઇ કામ,

ગમતા પિવકા જોવે, કબું નહિ નાથકું દૂવે. ર

સુખ સબ તનકે તાગી, રહે હરિ લગનમેં લાગી,

કઠન બેન પિવકા સેવે, કુભાવ કબુ ના લેવે. ૩

અકામી અંગ હે જાકો, પિયાર પિવકું તાકો,

નિષ્કુળાનંદ કે ધન્ય ધન્ય, શામકું પ્રેય સોહિ જન. ૪

મૂળ પદ

પીયુ મેરા પ્રેમકા પ્યારા, રહે નહિ પ્રેમીશું ન્‍યારા,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી