જાઓ રે મેરે જુઠડે વાલમ ન માનું બતિયાં, ૧/૪

રાગ ખેરતા
 
આવો રે મેરે મનકે મેરામ સલૂણા શામરે.  ઢાળ
જાઓ રે મેરે જુઠડે વાલમ ન માનું બતિયાં,ન માનું બતિયાં તેરે ઘટમે ઘની ઘતિયાં .  જા. ટેક.
પેલે પિયા મિલકે, મોયે મિલવે કિયા કોલ,કોલ તેરા કો કયાં રીયા, તે ના પામે રે મોલ  રે વાલમ. ૧
વાલમ તેરી વાટકું, મેં જોઇ ખોઇ રેન. ,રેન ગઇ મેરી રોવતે, તેં નાયા કમલ નેન રે વાલમ. ર
અંગમે વ્રહકી વેદના, કરૂં પીયુ પીયુ પોકાર,પોકાર કર પડ ગઇ, રઇ નહિ તન સંભાર રે વાલમ. ૩
મેં તો દુઃખી દિલમે, પિયા તેરે તો આનંદ,આનંદ મોયે દિજીયે, યું કહે નિષ્કુળાનંદ  રે વાલમ. ૪

મૂળ પદ

જાઓ રે મેરે જુઠડે વાલમ ન માનું બતિયાં,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી