જાઉં રે મેરે જીવકે જીવન, તુજ પર વારણે, ૪/૪

જાઉં રે મેરે જીવકે જીવન, તુજ પર વારણે,તુજ પર વારણે ધર્યા, આ તન તેરે કારણે, જા.
તુજ વિના ત્રિલોકમે, પિયા મેરે ન દૂજા કોયે,કોયેકા ક્યા નહીં કરૂં, મેં રહુંગી તુજે જોઇરે. જી. ૧
મનડા મેરા માનિયા, પિયા પ્રીતમ તેરે સાથ,સાથ ન મેલું શામરે, મેરે નવલ અવલ નાથરે. જી. ર
બિન દેખે બીતે ઘડી, બડી હોવે દિલમે દાઝ,દાઝ મેરી કેસે સમે, તુમ વિના મેરે રાજરે. જી. ૩
ભલા હુવા તે ભેટીયા, પિયા મેટીયા મેરા ફંદ,ફંદ મેરા તે ફાડીયા, વારી જાય નિષ્કુળાનંદરે. જી. ૪ 

મૂળ પદ

જાઓ રે મેરે જુઠડે વાલમ ન માનું બતિયાં,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી